ટૂંકી વાર્તા 65

ટૂંકી વાર્તા...
        આશ્રમશાળામાં આજે સત્રનો છેલ્લો દિવસ હતો.સૌ વિદ્યાર્થીઓ ઘરે જવાનાં ઉત્સાહમાં હતાં. એક સરિતા ઉદાસ હતી..ખૂણામાં એકલી-અટૂલી બેઠેલી જોઈ,આચાર્યશ્રીએ પૂછ્યું;'કેમ બેટા ! ઉદાસ છો ? શું તારે ઘરે જવું નથી ? '
         સરિતાએ કીધું;' ગુરૂજી..ઘરે જઈ મારે ઓરમાન માં નો ત્રાસ અને એની ચડામણીથી બાપનો માર અને ભૂખ જ સહન કરવાની છે..!'
                                                              -બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112