ટૂંકી વાર્તા.. સૃષ્ટિ અને દ્રષ્ટિ એટલે ખોળિયા બે અને આત્મા એક એવી સખીઓ..સતત સાથે ને સાથે..વળી ચહેરે-મ્હોરે પણ મળતી..સૌ કહેતા બહેનપણીઓ તો સૃષ્ટિ અને દ્રષ્ટિ જેવી હોવી જોઈ...
ટૂંકી વાર્તા.. અબ્દુલ.! કપાયેલા પગ સાથેનો ભિખારી..આજે હીરો બની ગયો..હાજીપીર દરગાહ પર ભીડની વચ્ચે થતી શંકાસ્પદ હિલચાલ તરત જ તારા ધ્યાનમાં આવી ને તે તરત જ પકડી પાડ્યું.તે વ...
ટૂંકી વાર્તા.. તારી ચાલમાં જાણે આજે હરણાંઓ થનગનતા હતા અને હૈયે મોરલાઓ ટહુકતાં હતા..રજની..! હા..આજે તું જેને મનોમન ચાહતી હતી એ રાહુલે તને સ્માઈલ આપ્યું હતું..! પણ રજની ત...
ટૂંકી વાર્તા..80 ઋજુતા..તું 'હોસ્પિટલાઈઝ' હતી,તારા મમ્મી-પપ્પા પરેશાન હતા અને આખા શહેરની પોલીસ દોડધામમાં હતી..હા તારા પર કોઈ 'સ્ટ્રેન્જર' એસિડ એટેક થયેલો અને એ પકડાતો ન...
ટૂંકી વાર્તા...79 મેજર સત્યપ્રતાપસિંઘ ! આપ કેદારનાથ આપની ફરજ પર હતાં ને આપને એક એવી વ્યક્તિનો ભેટો થઈ ગયો જેણે આપને આશ્વર્યચકિત કરી દીધા..હા..એ ઇન્દુ જ હતી..આપના કાકાની દી...
ટૂંકી વાર્તા.. ચિન્મય..હરિદ્વારના ગંગાના પ્રવાહોથી શરૂ કરીને કેદારનાથના હિમશિખરોએ આપને એક અજીબ ખેંચાણથી ખેંચી રાખેલાં ! આપે આ ખેંચાણથી ગંગા કિનારે નાનકડો આશ્ર...
ટૂંકી વાર્તા.. ઘણા વર્ષો સુધી જાત-જાતનાં સ્થળો,આશ્રમો અને શહેરો આપ ફરી વળ્યાં..કંચનરાય..આપનો એકનો એક જુવાનપુત્ર ઘર છોડીને નીકળી ગયો હતો..પણ કોઈ પત્તો લાગ્યો નહોતો..અ...
ટૂંકી વાર્તા.. હા..સાવ નાનું ગલુડિયું હતું..એ..ને તે એને પાળ્યું...ને નામ આપ્યું...'મોતી'..મોતી સતત તારી સાથે જ હોય..પછી તું વાડીમાં પાણી વાળતો હો કે ગાયને નિરણ કરતો હો..ધીમે-ધી...
ટૂંકી વાર્તા... રાતનો એકાદ વાગ્યો હશે..આપ નાઈટ શિફ્ટ પતાવી ઘર તરફ જતાં હતાં..પ્રયાગ..ને આપને કોઈ નાનકડું બાળક રડતું હોય તેવો અવાજ સંભળાયો..આપ સાઇકલ પરથી નીચે ઉતરી એ તરફ ગય...
ટૂંકી વાર્તા... A.C.P. ત્યાગરાજ... આજે આપ ખૂબ જ 'Excite' હતા..હા.. આપના બાતમીદારે આપેલી ચોક્કસ 'Information' મુજબ આજે આપે 'Operation' સેટ કરી દીધેલું..એટલો સજ્જડ પ્લાન હતો કે શહેરમાં આવેલું ચકલુંય બહાર નીકળ...
ટૂંકી વાર્તા... ઉસ્તાદો કે ઉસ્તાદ ગઝલસમ્રાટ મીર હસનનાં તમે શાગીર્દ.. સારંગી..! અને હા..નામ તમારું સારંગી ને કામ પણ સારંગી વગાડવાનું જ..આપ જ્યારે સારંગી પર આપની કોમળ આંગ...
ટૂંકી વાર્તા.. ડૉ. શશાંક.! હાઇવે પર ફૂલ સ્પીડે જતી આપની B.M.W. ને આપે અચાનક શોર્ટ બ્રેક મારી અટકાવી. હાઇવૅના કિનારે આવેલી એક વાડી પાસે પડેલું એ 'GJU 530 ' આપની નજરે ચઢ્યું ને આપનું બા...
ટૂંકી વાર્તા.. પ્રવિણ એટલે સેવાનો પર્યાય..કોઈપણનું કંઈ પણ કામ હોય તો પ્રવિણ પહેલો હાજર ! પછી તે કુવામાંથી મોટર કાઢવાની હોય કે દવાખાનું હોય..કોઈ શેરીની લાઈટ ગઈ હોય કે ...
ટૂંકી વાર્તા.. ચંદુ પસ્તીવાળો.. પણ અનોખો.! ..કેવી રીતે ? લ્યો કહું..ચંદુનું કામ તો નામ પ્રમાણે પસ્તી ભેગી કરવાનું જ..પણ આ ચંદુને નવીન શોખ...તે પસ્તીમાં આવતા ફાટેલાં-તૂટેલા પુસ્...
ટૂંકી વાર્તા... ખોબા જેવડાં નાનકડાં ગામમાં તું મેલેરિયા વર્કર તરીકે હાજર થયો.તે જઈને અનુભવ્યું કે આખું ગામ અશિક્ષિત અને તેને લીધે ચાલતો ભુવાજીનો ધંધો.! લોકો પોતા...
ટૂંકી વાર્તા... નવનીતલાલ..! રોજ રાતે ઝબકીને તમે જાગી જાઓ છો.. ને ઉભા થઇ દરવાજો ખોલી બોલી ઉઠો છો..'આવ્યો કુમાર..!! આવી જા બેટા.. અંદર...તું પણ આવ...નિરાલી..આ બધું તારું જ છે બેટા..!' પણ ખ...